India Shayari

[ 111+ Latest ] Gujarati Suvichar | સુવિચાર ગુજરાતી

Hello, Friends Are You Looking For Gujarati Suvichar. So Today We Have Brought the Best Collection Of સુવિચાર ગુજરાતી. This Collection Contains Various Types Of Shayari Like Suvichar Gujarati, Gujarati Suvichar Image, Gujarati Suvichar Text, Suvichar In Gujarati 2021, ગુજરાતી સુવિચાર, Good Morning Gujarati Suvichar Etc. Also, Share These With Your Friends.

Gujarati Suvichar

Gujarati Suvichar

આશાવાદ એવો માર્ગ છે,

જે વ્યક્તિને અચૂક સફળતા તરફ લઈ જાય છે


માણસ પોતાનું ઘમંડ એના સારા સમયે બતાવે છે..
પણ એનું પરિણામ એને તેના ખરાબ સમયે ભોગવવું પડે છે


કેટલાક લોકો સાથેના તમારા સબંધો ભગવાન જ ખરાબ કરી નાખે છે,
કારણ કે તે તમારી જિંદગી ખરાબ થાય તેવુ ઈચ્છતા નથી


જીવનમાં બધું જ મળશે પણ સંબંધો નહીં મળે”
ગુમાવેલા પૈસા ફરી કમાઈ લેવાશે
ગુમાવેલા સંબંધો નહીં કમાઈ શકો


અત્યારની પરિસ્થિતિ પ્રમાણે,
*મનથી જો મહેમાન થવાય ને,
*તો સગાનું ઝુંપડુ પણ મહેલ લાગે


જિંદગીને જાણવા કરતા માણવાનું વધારે રાખો,
કારણ કે જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે
કે માણવાનો સમય તો જાણવામાં જ નીકળી ગયો


જિંદગી મળવી એ નસીબની વાત છે..
મૃત્યુ મળવું એ સમયની વાત છે..પણ મૃત્યુ પછી પણ કોઈના હૃદયમાં જીવતાં રહેવું..
એ જિંદગીમાં કરેલા કર્મની વાત છે


જિંદગીમાં એજ વ્યક્તિ ખુશ રહી શકે છે.
જેમના પર દુશ્મન “લીંબુ” ફેંકે તો તેનો સરબત બનાવી ને પી જાય


દરેક સંબંધને નામ આપવાની જરૂર જ નથી હોતી સાહેબ .
બસ કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે


ધારેલા પૈસા કમાઈ લો, તો સફળતા કહેવાય અને જ્યાં પણ જાવ,
ઓળખાણ ના આપવી પડે એને સિદ્ધિ કહેવાય


સમય પર નિર્ણય લો, ભલે ખોટો પડે…સમય વિતી
ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી


સુવિચાર ગુજરાતી

સુવિચાર ગુજરાતી

સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી


પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,
તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.
જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,
આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં


“વાંણી” જ એકમાત્ર એવી વસ્તુ છે,
જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે.
બાકી “ચેહરો” તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે


આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો,
પણ આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો


જિંદગી માણસ ને,
_ચાન્સ તો આપે જ છેપણ માણસ ને તો જિંદગી પાસે થી,
ચોઈશ ની જ અપેક્ષા જ હોય છે.


જ્યાંથી અંત થયો હોય,
ત્યાંથી નવી શરૂઆત કરો.જે મળવાનું હોય છે એ,
ગુમાવેલા કરતા હંમેશા
સારું જ હોય છે


શણગાર તો શરીર ને હોય સાહેબ
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય…
કોઇએ પુછયું બંસરી ને કે તું કેમ કૃષ્ણને વાલી છે..
ત્યારે બંસરીએ કહયું કે હું અંદરથી ખાલી છું માટે કૃષ્ણને વાલી છું


કોઈ સાથે સંબંધો કેટલા પણ ખરાબ થઈ જાય,
તેને તોડીએ નહીં તો સારું કેમ કે,
પાણી ગમે તેટલું ડોળુ હોય
એનાંથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં,
પણ આગ તો ઓલવી જ શકાય


પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં,
તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.
જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,
આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.


સુવિચાર ” બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને “ પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું

‘ જોઈએ સુખી થવા માટે ત્રણ વસ્તુ યાદ રાખવી રડવું નહી લડવું નહી , કોઈને નડવું નહી


જીવનમાં તોફાન આવે તે પણ ‘ જરૂરી છે , ખબર તો પડે , ‘

કોણ હાથ છોડાવીને ભાગે છે , ને કોણ હાથ પકડીને સાથે ચાલે


જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે ,

પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી


Latest Gujarati Suvichar

Latest Gujarati Suvichar

સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે


પહેલાં બે માણસ ઝગડતા ત્યારે ત્રીજો છોડાવવા આવતો આજકાલ

જમાનો એવો આવ્યો કે ત્રીજો વિડીયો ઉતારવા માંડે છે


માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો

એમાટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે ઍમ વ્યક્તિનું નહીં પણ વ્યક્તિ નૌ “ ઘડતર ” નું મહત્વ છે


ભુલી જવુ અને ભુલાવી દેવુ
આ બધુ તો મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા ના કરતા


ભાગ્ય અને કર્મ નસીબ અને પ્રયત્ન
બને એક જ વસ્તુ છે
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે
તેમ ભૂતકાળના કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે


કિસ્મતમાં લખેલું તો એક દિવસ મળી જ જશે
હે ઈશ્વર આપવું હોય તો એ આપ
જે નસીબમાં જ નથી


જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ
એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો


જ્યારે જ્યારે ચુપ રહ્યો છું ત્યારે ત્યારે ‘ લોકોને સારો લાગ્યો છું , ”

| જ્યારે જ્યારે સત્ય કહ્યું છે ત્યારે – પારકા તો દુર . પોતાનાઓને પણ કડવો ઝેર લાગ્યો


ના પૂછતા મને મારા આંસુઓનું કારણ
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે


ભલે આખી દુનિયાની
સિસ્ટમ હેક થઇ જાય
એક વાયરસ થી
પણ મારા દિલની સિસ્ટમ ને
તો એક તુ જ છે જે હેક કરી દે છે


સ્થિતિ ગમે તેવી હોય
પરિસ્થિતિ ને અનુકૂળ રહેવું
નઈ તો પથારી ફરી જતા
વાર નથી લાગતી


આ દુનિયા ની
સૌથી મોટી તકલીફ એ છે કે
લોકો સાચું મનમાં બોલે છે
અને ખોટું બુમો પાડી ને બોલે છે


કોઈની લાગવગની જરુર નથી
તારી સાથેનો પ્રેમનો કેસ
હું જાતે જ જીતી લઈશ


2021 સુવિચાર ગુજરાતી

2021 સુવિચાર ગુજરાતી

અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી


ખોટું બોલીને વિશ્વાસ તોડવા કરતા,

જે હોય એ સામે જ કહેવું વધારે સારું


સ્વાભિમાન કદી મરતું નથી,

અને અભિમાન લાંબુ જીવતું નથી


ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા,

કે પછી કહેવા માટે #Sorry પણ ઓછું પડે


શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ,

પગમાં પાપની ધૂળ છે છતાંય સ્વર્ગ સુધી જવું છે


સમય અને શક્તિ કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ના કરવા,

કે જેને ગમે એટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે


. જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ

વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ


પોતાની નિષ્ફળતા માટે બીજાને કારણભૂત માનવા કરતા,

પોતાનામાં રહેલા દોષોને સુધારવામાં આવે એમાંજ શાણપણ છે.


ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ, પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ,

ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ


પહાડ પર ચળવાનો એક નિયમ છે, જુકીને ચાલવું દોડવું નહી અને,

જિંદગી પણ બસ આટલું જ માંગે છે


જો લોકો તમને નીચે પછાડવાણી કોશીસ કરે,

તો તમે એ વાતનું ગર્વ જરૂર લેજો કે, તમે એ બધાની ઉપર છો


Daily Gujarati Suvichar

Daily Gujarati Suvichar

ઇચ્છા ત્યારે જ ફળ આપે છે જ્યારે તે દૃઢ નિશ્ચયનું સ્વરૂપ ધારણ કરે છે


ક્ષમા યશ છે…ક્ષમા ધર્મ છે,

ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે


રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી,

કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે


પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું,

અને નફરત માણસને ખીલવા નથી દેતી


શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ

દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે


આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા,

સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે


પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે


કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે

કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે


વાણીથી માણસનું ચારિત્ર્ય,

સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે


સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે

અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે


જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,

અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહ


Amazing સુવિચાર ગુજરાતી

Amazing સુવિચાર ગુજરાતી

સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી


જો પડછાયો કદ કરતાં અને
વાતો હેસીયત કરતા.
મોટી થવા લાગે ત્યારે સમજવું કે
સુરજ આથમવાનો સમય થયો છે


કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં
પણ દરેક વસ્તુ ની કિંમત ફકત
સમય જ સમજાવી શકે છે


જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે,

ત્યારે યાદ રાખો કે વિમાનને
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે


જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ


માણસો ની આ દુનિયા માં
કોઈ એક માણસ નથી મળતો
અને લોકો ભગવાન ને ગોતવા
માં વ્યસ્ત છે


Heart Touching Gujarati Suvichar

Heart Touching Gujarati Suvichar

અશક્ય ભલે કંઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી


પહેલા 1000 વાર દોરી પણ વધતી હતી.
અને હવે 5000 વાર દોરી પણ ઓછી પડે છે !!
ખબર નથી પડતી કે બધા દૂર

જતા રહ્યા છે કે કાપાકાપી વધી ગઈ છે


જયારે તમે કોઈ કામ ન કરતા હોય,
ત્યારે કૈંક શારુ અથવા અલગ કરવાનું વિચાર્યા કરો,
જેનાથી નકામા વિચાર આવવાની સંભાવના જ ઘટી જાય


શું તમને ખબર છે…
તમે ક્યારે કંઈક નવું વિચારો છો…
જયારે તમે કોઈને વિચારતા જોવો છો ત્યારે,
અથવા તો તમે એકલા હોવ છો ત્યારે


વિશ્વાસ મુકતા પહેલા પારખો સાહેબ કેમ કે,
દુનિયામાં નકલી લીંબુ પાણી
સ્પ્રાઇટ દ્વારા પીવડાવાય છે
અને
અસલી લીંબુ પાણી ફિંગરબાઉલમાં
હાથ ધોવા અપાય છે


મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને,
તો,
‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે..
એક લાગણી પડી હતી,
તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી
કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી
ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.


પ્રગતિ ભલે ધીમી થાય.
પણ ઈમાનદારી રાખજો.
કારણકે,
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે


Other Posts :-

Best collection Of Suvichar in Hindi
Motivational ] Gym Status In Hindi
Thought Of The Day in Hindi

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *